Protest બાદ કેન્યામાં પાછું ખેંચ્યું Tax Bill, પાટનગરમાં ભારે સુરક્ષા વ્યવસ્થા
નૈરોબી: કેન્યામાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ રાષ્ટ્રપતિ ટેક્સ બિલ પરત ખેંચવાનો (Kenya withdraws tax bill after protests) નિર્ણય લીધો હતો. જોકે તેમ છતાં વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કેન્યાની રાજધાની નૈરોબીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.ટેક્સ બિલના વિરોધમાં રાજધાનીમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. પ્રદર્શનકારીઓએ સંસદ ભવનમાં ઘૂસ્યા હતા અને એક હિસ્સાને તોડી … Continue reading Protest બાદ કેન્યામાં પાછું ખેંચ્યું Tax Bill, પાટનગરમાં ભારે સુરક્ષા વ્યવસ્થા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed