જો બાઇડેન ચૂંટણીની રેસમાંથી બહાર થઈ શકે છે, આ ચહેરો ટ્રમ્પની સામે હશે
અમેરિકામાં પાંચ નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે, એવા સમયે ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડેન હવે આ ચૂંટણીની રેસમાંથી બહાર થઈ શકે છે. ડેમોક્રેટ નેતાઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી 1-2 દિવસમાં તેનો નિર્ણય લેવામાં આવશે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સામે … Continue reading જો બાઇડેન ચૂંટણીની રેસમાંથી બહાર થઈ શકે છે, આ ચહેરો ટ્રમ્પની સામે હશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed