‘કમલા હેરિસ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બની શકે છે’, જો બાઈડેને આવું કહી સંકેત આપ્યા કે તેઓ….
અગામી નવેમ્બર મહિનામાં યુએસના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી (United States presidential election) યોજવાની છે. યુએસના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેન(Joe Biden)ની માનસિક સ્થિતિ અંગે છેલ્લા ઘણા સમયથી સવાલો ઉભા થઇ રહ્યા છે, બાઈડેનને બદલે બીજા જોઈ નેતાને રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવે એવી માંગ ડેમોક્રેટિક પાર્ટી(Democratic Party)માંથી ઉઠી છે. NAACP ના વાર્ષિક સંમેલનને સંબોધિત કરતી … Continue reading ‘કમલા હેરિસ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બની શકે છે’, જો બાઈડેને આવું કહી સંકેત આપ્યા કે તેઓ….
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed