જાપાનમાં બીજા વિશ્વયુદ્ધ સમયનો જમીનમાં દટાયેલો બોમ્બ ફૂટ્યો: 80 ફ્લાઇટ્સ કરવી પડી રદ્દ…

ટોક્યો: છેક બીજા વિશ્વયુદ્ધના સમયમાં જમીનમાં દાટવામાં આવેલો બોમ્બ અચાનક ફાટતાં જાપાનના એરપોર્ટ પર હંગામો મચી ગયો હતો. જેના કારણે જમીનમાં મોટો ખાડો સર્જાયો હતો. જો કે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તે એક અમેરિકન બોમ્બ હતો, જેને બીજા વિશ્વયુદ્ધથી જાપાનના એરપોર્ટ પર દાટવામાં આવ્યો હતો, પરંતુ આજે તે વિસ્ફોટ પામ્યો હતો. જેના કારણે … Continue reading જાપાનમાં બીજા વિશ્વયુદ્ધ સમયનો જમીનમાં દટાયેલો બોમ્બ ફૂટ્યો: 80 ફ્લાઇટ્સ કરવી પડી રદ્દ…