જાપાનમાં 17 મિનિટ માટે બુલેટ ટ્રેનને રોકવાની નોબત આવી, કારણ જાણો તો ચોંકી જશો

ટોક્યોઃ ભારતીય રેલવે દેશમાં સેમી હાઈ સ્પીડ પછી હાઈ સ્પીડ બુલેટ ટ્રેનને દોડાવવાની યોજના ધરાવી રહ્યું છે, ત્યારે તેનું સપનું સાકાર કરવા માટે દેશ જાપાન-ચીનની ટેક્નલોજીનો ઉપયોગ કરશે. બીજી મહત્ત્વની વાત છે કે જાપાનમાં ટ્રેનની નિયમિતાની દુનિયામાં નોંધ લેવામાં આવે છે, પરંતુ તાજેતરમાં જાપાનની બુલેટ ટ્રેન 17 મિનિટ મોડી પડતા ચર્ચાનો વિષય બન્યો હતો.જાપાનની વિશ્વ … Continue reading જાપાનમાં 17 મિનિટ માટે બુલેટ ટ્રેનને રોકવાની નોબત આવી, કારણ જાણો તો ચોંકી જશો