બેરૂતમાં Israelના હુમલામાં 22ના મોત, UNની પીસકીપીંગ ફોર્સને પણ નિશાન બનાવી

બૈરુત: ઇઝરાયલે ફરી લેબનાન પર એર સ્ટ્રાઈક (Israel Attack on Lebanon) કરી છે. લેબનોનના આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ કે ઇઝરાયલે રુવારે સાંજે બૈરુત (Beirut) પર એર સ્ટ્રાઈક કરી હતી, જેમાં 22 લોકો માર્યા ગયા અને 117 ઘાયલ થયા. આ એર સ્ટ્રાઈકમાં રાસ અલ-નબા વિસ્તાર અને બુર્જ અબી હૈદર વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યા હતાં. ઈઝરાયેલના … Continue reading બેરૂતમાં Israelના હુમલામાં 22ના મોત, UNની પીસકીપીંગ ફોર્સને પણ નિશાન બનાવી