લેબનાનના કાના શહેરમાં ઇઝરાયલનો ઘાતક હુમલોઃ 15 લોકોનાં મોત

બેરૂતઃ લેબનોનના દક્ષિણ કાના શહેરમાં ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે. આ શહેરનો હિઝબુલ્લાહ સાથે ભૂતકાળમાં યુદ્ધ દરમિયાન ઇઝરાયલના હુમલામાં અનેક નાગરિકોના મોત થયાનો ઇતિહાસ રહ્યો છે. ઇઝરાયલે લગભગ એક સપ્તાહ પછી પ્રથમવાર આજે બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં હુમલાઓ કર્યા હતા. મંગળવારે મોડી રાત્રે કાનામાં થયેલા હુમલા અંગે ઈઝરાયલી સેનાએ હજુ સુધી કોઈ … Continue reading લેબનાનના કાના શહેરમાં ઇઝરાયલનો ઘાતક હુમલોઃ 15 લોકોનાં મોત