ઈઝરાયલ વધુ આક્રમક બન્યુંઃ લેબેનોનમાં સેંકડો રોકેટ લોન્ચર બેરલનો સફાયો કર્યો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
ઇઝરાયલના વિસ્ફોટોથી લેબનોનમાં ખળભળાટ મચી ગયો છે. પેજર અને વોકી-ટોકીઝ, સોલાર પેનલ્સ, લેપટોપ અને રેડિયો સહિતના વિવિધ ઇલેક્ટ્રોનિક ઉપકરણોના વિસ્ફોટોથી માત્ર લેબનોનમાં જ નહીં પરંતુ સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. આ દરમિયાન ઇઝરાયલના યુદ્ધ વિમાનોએ ફરી એકવાર લેબેનોનમાં આતંક મચાવ્યો છે. લેબનોનમાં થયેલા પ્રચંડ વિસ્ફોટો બાદ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહે ગુરુવારે પોતાના સંબોધનમાં … Continue reading ઈઝરાયલ વધુ આક્રમક બન્યુંઃ લેબેનોનમાં સેંકડો રોકેટ લોન્ચર બેરલનો સફાયો કર્યો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed