ઈઝરાયલે ફરી કર્યો ગાઝાની હોસ્પિટલ પર હુમલો, 15 લોકોના મોત….

ઇઝરાયલી અને ગાઝા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે સામાન્ય નાગરિકોની બલિ ચડી રહી છે. ઇઝરાયલ ગાઝા પર સતત હુમલાઓ કરી રહ્યું છે ત્યારે કાલે ફરીવાર ગાઝાની એક હોસ્પિટલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 15 લોકોના મોત થયા છે જ્યારે 60થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઈઝરાયલની સેનાએ પહેલા હોસ્પિટલ પર બોમ્બમારો કર્યો અને … Continue reading ઈઝરાયલે ફરી કર્યો ગાઝાની હોસ્પિટલ પર હુમલો, 15 લોકોના મોત….