ઇઝરાયલે ગાઝાની ઇજિપ્ત સાથેની એક માત્ર ક્રોસિંગની કબજો મેળવ્યો, સહાય પુરવઠો ઠપ્પ

ઇઝરાયલી સેનાએ ઉત્તર ગાઝાથી હુમલાની શરુઆત કર્યા બાદ, ગાઝામાં વસતા લોકો(Gazans)ને દક્ષિણ ભાગમાં ખસી જવા ચેતવણી આપી હતી, ત્યાર બાદ હવે ઇઝરાયલ(Israel) દક્ષિણ ગાઝા પર પણ હુમલો કરી રહ્યું છે. ગત રાત્રે ઇઝરાયલે રાફાહ પર હુમલો કર્યો હતો, જેમાં 20 જેટલા લોકોના મોત થયા હતા. ઇઝરાયેલની સેનાએ ગાઝા અને ઇજિપ્ત વચ્ચેની રફાહ ક્રોસિંગ(Rafah Crossing)ની ગાઝા … Continue reading ઇઝરાયલે ગાઝાની ઇજિપ્ત સાથેની એક માત્ર ક્રોસિંગની કબજો મેળવ્યો, સહાય પુરવઠો ઠપ્પ