ઇઝરાયલ લેબનાન પર જમીન માર્ગે આક્રમણની તૈયારીમાં, વધુ એક મોટા યુદ્ધની તૈયારી

નવી દિલ્હી: ઇઝરાયલી સેનાના છેલ્લા એક વર્ષથી ગાઝા પર સતત હુમલા કરી રહી છે, જેમાં હાજારો નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા છે, જેને કારણે અંતરરાષ્ટ્રીય સ્તરે ઇઝરાયલની ટીકા થઇ રહી છે. એવામાં હવે ઇઝરાયલે યુદ્ધનો નવો મોરચો ખોલ્યો છે. દક્ષિણ લેબનાન પર રોકેટ મારો કર્યા બાદ હવે ઇઝરાયલ લેબનાન પર જનીમ માર્ગે આક્રમણ કરવાની તૈયારી કરી … Continue reading ઇઝરાયલ લેબનાન પર જમીન માર્ગે આક્રમણની તૈયારીમાં, વધુ એક મોટા યુદ્ધની તૈયારી