આંતરરાષ્ટ્રીય દબાણ છતાં Israelલે Lebanonમાં જમીન માર્ગે હુમલા શરુ કર્યા

તેલ અવિવ: લેબનાન પર એર સ્ટ્રાઈકમાં હિઝબુલ્લાહના વડા અને ટોચના કમાન્ડરોની હત્યા કર્યા બાદ, ઇઝરાયેલી સેનાએ હવે દક્ષિણ લેબનાનમાં જમીન માર્ગે હુમલા (Israel attacks Lebanon) શરુ કર્યા છે. ઇઝરાયલે સોમવારે રાત્રે (સ્થાનિક સમય) જાહેરાત કરી હતી કે તેણે દક્ષિણ લેબનોનમાં “ટાર્ગેટેડ રેડ” શરુ કરી છે. નોંધનીય છે કે હુમલો ન કરવાના આંતરરાષ્ટ્રીય દબાણ છતાં ઇઝરાયલે … Continue reading આંતરરાષ્ટ્રીય દબાણ છતાં Israelલે Lebanonમાં જમીન માર્ગે હુમલા શરુ કર્યા