Israelએ લેબનોનમાં 1100 જગ્યાઓ પર હુમલો કર્યો, 21 બાળકો,39 મહિલાઓ સહિત 492ના મોત

બૈરુત: એક તરફ ઇઝરાયલ પેલેસ્ટાઈન પર સતત હુમલા કરી રહ્યું છે, જેમાં હજારો નાગરીકોના મોત થયા છે. એવામાં યુદ્ધનો વધુ એક મોરચો ખુલી ગયો છે, ઇઝરાયલે લેબનોન પર રોકેટ મારો (Israel attacked on Lebnon)કરી રહ્યું છે. લેબનોનના દક્ષિણ ભાગમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 492 લોકો માર્યા ગયા છે, જ્યારે 1,645થી વધુ ઘાયલ થયા છે. … Continue reading Israelએ લેબનોનમાં 1100 જગ્યાઓ પર હુમલો કર્યો, 21 બાળકો,39 મહિલાઓ સહિત 492ના મોત