Israel: યુદ્ધ વચ્ચે ઇઝારાલે લીધો આશ્ચર્યજનક નિર્ણય, પ્રવાસીઓ માટે દરવાજા ખોલી દીધા

તેલ અવિવ: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા છ મહિનાથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે, એવામાં થોડા દિવસો પહેલા ઈરાને પણ ઇઝરાયલ પર રોકેટ અને ડ્રોન્સ વડે હુમલો કર્યો હતો. ઘણા દેશોએ તેમના નાગરીકોને ઇઝરાયલ(Israel)નો પ્રવાસ ટાળવા અપીલ કરી છે, જેના કારણે ઇઝરાયલના પર્યટન ક્ષેત્રને મોટું નુકશાન પહોંચ્યું છે. આ દરમિયાન ઇઝરયલે એક આશ્ચર્યજનક પગલું ભર્યું … Continue reading Israel: યુદ્ધ વચ્ચે ઇઝારાલે લીધો આશ્ચર્યજનક નિર્ણય, પ્રવાસીઓ માટે દરવાજા ખોલી દીધા