Israel Hezbollah War:ઇઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાહ ગુપ્તચર મુખ્યાલયને ઉડાવી દીધું, 250 થી વધુ લોકોના મોત

બેરુત : મધ્ય એશિયામાં ઇરાન અને ઇઝરાયેલ (Israel Hezbollah War) વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયલે હવે લેબનોનમાં હિઝબુલ્લાહના ગુપ્તચર હેડ ક્વાર્ટરને પણ ઉડાવી દીધું છે. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી સેનાના આ હુમલામાં 250 લોકો માર્યા ગયા છે. આ હુમલાથી ઈરાન ચોંકી ઉઠ્યું છે. ઈરાનનું કહેવું છે કે તે હવે પીછેહઠ કરશે નહીં. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું … Continue reading Israel Hezbollah War:ઇઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાહ ગુપ્તચર મુખ્યાલયને ઉડાવી દીધું, 250 થી વધુ લોકોના મોત