…તો ઈઝરાયલ અને હમાસના યુદ્ધની વચ્ચે ઈરાન ઝંપલાવી શકે

ગાઝા સિટીઃ ગાઝા પર ઈઝરાયલના વધતા હુમલાની વચ્ચે હવે યુદ્ધમાં ઈરાન પણ ઝંપલાવી શકે છે. ઈરાન તરફથી મળતા અહેવાલ પ્રમાણે ગાઝા પર ઈઝરાયલની જમીની કાર્યવાહી પૂર્વે ઈરાન મોટી કાર્યવાહી કરી શકે છે.સોમવારે ઈરાનના વિદેશ પ્રધાન હોસૈન અમીરાબદોલ્લાહિયાને કહ્યું હતું કે ઈજરાયલને ગાઝાની જમીની કાર્યવાહીને મંજૂરી આપી શકાય નહીં અને જો એમ કરે છે તો પરિણામ … Continue reading …તો ઈઝરાયલ અને હમાસના યુદ્ધની વચ્ચે ઈરાન ઝંપલાવી શકે