Israelલે ગાઝામાં મસ્જિદ અને શાળા પર હુમલો કર્યો, 24 લોકોના મોત

તેલ અવિવ: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની શક્યતા સતત વધી રહી છે, બીજી તરફ ઈઝરાયલની સેના(IDF) પેલેસ્ટાઈન (Palestine) અને લેબનાન (Lebanon) પર સતત હુમલા કરી રહી છે. એવામાં આજે વહેલી સવારે ઇઝરાયલે ગાઝામાં મોટો હુમલો કર્યો હતો. અહેવાલો અનુસાર, ઇઝરાયલે ગાઝાની શાળા અને મસ્જિદને નિશાન બનાવવામાં આવી છે. આ હુમલામાં 24 લોકોના મોત થયા છે, … Continue reading Israelલે ગાઝામાં મસ્જિદ અને શાળા પર હુમલો કર્યો, 24 લોકોના મોત