ઈઝરાયલના લેબનોન અને ઉત્તર ગાઝામાં ફરી હુમલા

બેરુતઃ ઇઝરાયલે હવાઇ હુમલામાં ઓછામાં ઓછા ૨૨ લોકોના મોત થયાના કલાકો બાદ શનિવારે ઉત્તર ગાઝા પર ભારે બોંબમારો ચાલુ રાખ્યો હતો. ઇઝરાયલ સતત ગાઝા અને દક્ષિણ લેબનોનમાં જ્યાં આતંકવાદી જૂથો હમાસ અને હિઝબુલ્લાહ વિરુદ્ધ તેમના હુમલા ચાલુ છે ત્યાં લોકોને તે વિસ્તારો ખાલી કરવાનું કહી રહ્યું છે.લેબનોનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાએ કહ્યું કે શુક્રવારે મોડી … Continue reading ઈઝરાયલના લેબનોન અને ઉત્તર ગાઝામાં ફરી હુમલા