બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર, અલ્પસંખ્યકોને નિશાન બનાવાયા

શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ સોમવારે રાત્રે ઢાકામાં વાતાવરણ ખૂબ જ ખરાબ થઇ ગયું છે. નેતાઓ, અધિકારીઓ અને ઘણી સંસ્થાઓ પર હુમલા થયા હતા. હિન્દુ મંદિરોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં સમગ્ર બાંગ્લાદેશમાં ફેલાયેલી હિંસામાં 100થી વધુ લોકો માર્યા ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે.શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર … Continue reading બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર, અલ્પસંખ્યકોને નિશાન બનાવાયા