Hamas Chiefને ઇરાનમાં કઈ રીતે માર્યો એનું સિક્રેટ થઈ ગયું રિવિલ…

બૈરુતઃ હમાસના ચીફ ઇસ્માઈલ હનિયેના મોતને લઈ સૌથી મોટો દાવો કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે હનિયેનું મોત કઈ રીતે થયું. હમાસના ચીફ ઈસ્માઈલ હનિયેનું ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસુદ પેજેશ્યિક્યાનના શપથગ્રહણ સમારોહ વખતે તહેરાન ગયા હતા ત્યારે તેમનું મોત થયું હતું. હમાસના ચીફ હનિયે ઈરાની સેના આઈઆરજીસીના જે ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા, ત્યાં કોઈએ … Continue reading Hamas Chiefને ઇરાનમાં કઈ રીતે માર્યો એનું સિક્રેટ થઈ ગયું રિવિલ…