Iran ના રાષ્ટ્રપતિ Ebrahim Raisi ને હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત જાહેર કરાયા

નવી દિલ્હી : ઈરાનના (Iran)રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને(Ebrahim Raisi) લઈ જતું હેલિકોપ્ટર રવિવારે ગીચ પર્વતીય વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. જેમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું મૃત્યુ થયું હોવાની બાબત સામે આવી છે. ઈરાને સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી છે. ઈરાની મીડિયા અનુસાર, આ ઘટના ઈરાનના પૂર્વ અઝરજાન પ્રાંતના જોલ્ફા શહેર પાસે … Continue reading Iran ના રાષ્ટ્રપતિ Ebrahim Raisi ને હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત જાહેર કરાયા