Visa-waiver: ભારતીયો હવે આ દેશમાં પણ વિઝા વગર પ્રવાસ કરી શકાશે, પણ આ શરતો હેઠળ

તેહરાન: ઈરાને પ્રવાસના હેતુથી દેશની મુલાકાત લેતા ભારતીયો માટે વિઝા-માફી કાર્યક્રમની જાહેરાત કરી છે. ઇરાની દૂતાવાસે જણાવ્યું હતું કે ભારતીય નાગરિકો માટે વિઝા-મુક્ત પ્રવેશ ચાર શરતોને આધીન છે. ભારતીય પ્રવાસીઓ વિઝા વિના વધુમાં વધુ 15 દિવસ માટે ઈરાનની મુલાકાત લઈ શકશે.વગર વિઝાએ પ્રવાસ માટે ઈરાનને ચાર શરતો રાખી છે. સામાન્ય પાસપોર્ટ ધરાવનાર ભારતીયોને દર છ … Continue reading Visa-waiver: ભારતીયો હવે આ દેશમાં પણ વિઝા વગર પ્રવાસ કરી શકાશે, પણ આ શરતો હેઠળ