તો શું સુલેમાનીની હત્યાનો બદલો લેવા ઇરાને ટ્રમ્પ પર ગોળીબાર કરાવ્યો… ?

પેન્સિલવેનિયાના બટલરમાં ચૂંટણી રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા ઘાતક હુમલામાં હવે ઈરાનનો એંગલ જાણવા મળ્યો છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે ઈરાન જનરલ કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા માંગતુ હતું તેથી તેણે ટ્રમ્પ પર ઘાતક હુમલાની યોજના બનાવી હતી. મીડિયા અહેવાલ મુજબ, અમેરિકી અધિકારીઓને તાજેતરના અઠવાડિયામાં ઈરાન પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પની … Continue reading તો શું સુલેમાનીની હત્યાનો બદલો લેવા ઇરાને ટ્રમ્પ પર ગોળીબાર કરાવ્યો… ?