Iranની રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રારંભિક વલણોમાં મોટી ઉથલ-પાથલ, કટ્ટરપંથી Saeed Jalili એ લીડ મેળવી
દુબઈઃ ઈરાનમાં(Iran)યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રારંભિક વલણો સામે આવવા લાગ્યા છે. ઈરાનના સરકારી ટીવી અનુસાર પ્રારંભિક વલણોમાં કટ્ટરપંથી ઉમેદવાર સઈદ જલીલીએ(Saeed Jalili)ભારે લીડ મેળવી છે. આ કારણે તે ઈરાનના આગામી રાષ્ટ્રપતિ બનશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. જ્યારે સુધારાવાદી ઉમેદવાર મસૂદ પેજેશકિયન બીજા સ્થાને છે. પરંતુ તેઓ સઈદ જલીલીથી મોટા મતોથી પાછળ છે. જો કે, … Continue reading Iranની રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રારંભિક વલણોમાં મોટી ઉથલ-પાથલ, કટ્ટરપંથી Saeed Jalili એ લીડ મેળવી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed