ઇરાન-પાકિસ્તાન ફરી આમનેસામને, ઇરાની સેનાએ ચાર પાકિસ્તાનીને ઠાર કર્યા

ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના નિધન બાદ પાકિસ્તાન અને ઈરાન ફરી એક બીજાની સામે આવી ગયા છે. ઈરાની સેનાના ગોળીબારમાં 4 પાકિસ્તાનીઓના મોતથી બંને દેશો વચ્ચે ફરી તણાવ વધી ગયો છે.પાકિસ્તાનના અશાંત દક્ષિણ-પશ્ચિમ પ્રાંત બલૂચિસ્તાનમાં મંગળવારે મોડી રાત્રે ઈરાની સેના દ્વારા પાકિસ્તાનીઓના એક જૂથને લઈ જઈ રહેલા વાહન પર ગોળીબાર કરતા ચાર પાકિસ્તાનીઓ માર્યા ગયા … Continue reading ઇરાન-પાકિસ્તાન ફરી આમનેસામને, ઇરાની સેનાએ ચાર પાકિસ્તાનીને ઠાર કર્યા