Israel Iran War: ઈરાનના સુપ્રીમો ખામેનીની અપીલ, ઇઝરાયેલ વિરુદ્ધ એકજુથ થાય મુસ્લિમ દેશો

તેહરાન : પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષની વચ્ચે ઈરાનના(Israel Iran War)સુપ્રીમો આયાતુલ્લા અલી ખામેનીએ કહ્યું કે ઈઝરાયલ ક્યારેય હિઝબુલ્લાહ અને હમાસ પર જીતી શકશે નહીં. ખામેનીએ કહ્યું કે દરેક દેશને આક્રમણકારોથી પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. ખામેનીએ કહ્યું કે વિશ્વના તમામ મુસ્લિમોએ ઇઝરાયેલ વિરુદ્ધ એક થવું પડશે. લેબનોનથી લઈને અફઘાનિસ્તાન સુધી આપણે એ સમજવા માટે … Continue reading Israel Iran War: ઈરાનના સુપ્રીમો ખામેનીની અપીલ, ઇઝરાયેલ વિરુદ્ધ એકજુથ થાય મુસ્લિમ દેશો