Iran નું ઇઝરાયેલના પીએમ નેતન્યાહુને જાનથી મારવાનું ષડયંત્ર, ગુપ્તચર એજન્સીઓનો દાવો

તેલ અવીવ : ઇઝરાયેલ છેલ્લા એક વર્ષથી હમાસ સામે યુદ્ધ લડી રહ્યું છે. આ દરમિયાન હવે તેનો સામનો લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ સાથે છે. જો કે ઈઝરાયેલે આ બંનેનો ખૂબ જ તાકાતથી સામનો કર્યો અને દુશ્મનોની કમર તોડી નાખી છે. હાલમાં ઇઝરાયેલની સેનાએ હિઝબુલ્લાહના ચીફ હસન નસરાલ્લાહને મારી નાખ્યો છે. તે પૂર્વે હમાસ ચીફ ઈસ્માઈલ … Continue reading Iran નું ઇઝરાયેલના પીએમ નેતન્યાહુને જાનથી મારવાનું ષડયંત્ર, ગુપ્તચર એજન્સીઓનો દાવો