ઇરાન પર પરમાણુ હુમલાની તૈયારીમાં હતું ઇઝરાયલ…

ઇઝરાયલ અને ગાઝા ઉપરાંત હવે ઇઝરાયલ-ઇરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષથી મધ્ય પૂર્વના વિસ્તારોમાં અશાંતિ પ્રવર્તે છે. દરમિયાન હાલમાં લીક થયેલા કેટલાક અમેરિકન દસ્તાવેજોમાં એવી માહિતી જાણવા મળી છે જેનાથી સનસની મચી જશે.ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં હિઝબુલ્લાહે પણ હવે ઇઝરાયલ સામે શિંગડા ભેરવ્યા છે, જેને કારણે હાલમાં ઇઝરાયલ … Continue reading ઇરાન પર પરમાણુ હુમલાની તૈયારીમાં હતું ઇઝરાયલ…