પત્નીને કારણે મુશ્કેલીમાં મૂકાયા બ્રિટનના પીએમ, ઇમરાન ખાન જેવી કરી નાખી ભૂલ

લંડનઃ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર પર તેમની પત્ની વિક્ટોરિયાને મળેલી ભેટોને કારણે મુશ્કેલીમાં મૂકાયા છે અને તેમના પર સંસદીય નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જેના કારણે તેમને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમની સામે તપાસની માંગ કરવામાં આવી રહી છે. બ્રિટિશ મીડિયા દ્વારા જણાવ્યા અનુસાર, લેબર પાર્ટીના મુખ્ય દાતા વાહીદ … Continue reading પત્નીને કારણે મુશ્કેલીમાં મૂકાયા બ્રિટનના પીએમ, ઇમરાન ખાન જેવી કરી નાખી ભૂલ