ઇન્ડોનેશિયામાં વરસાદને કારણે 67નાં મોતઃ વરસાદ રોકવા ક્લાઉડ સીડિંગનો પ્રયોગ

તનાહ દાતારઃ વરસાદ વરસાવવા માટે ક્લાઉડ સીડિંગ (Cloud Seeding)નો પ્રયોગ કર્યાનું સાંભળ્યું જ છે, પરંતુ ઇન્ડોનેશિયા પૂર પ્રભાવિત વિસ્તારોમાં વધુ વરસાદને રોકવા માટે ક્લાઉડ સીડિંગનો ઉપયોગ કરી રહ્યું છે. સપ્તાહના અંતે સુમાત્રા ટાપુ પર આવેલા પૂર પછી ઇન્ડોનેશિયાના સત્તાધીશોએ બુધવારે ક્લાઉડ સીડિંગ દ્વારા વધુ વરસાદ અને પૂરને રોકવાનો પ્રયાસ કર્યો હતો.નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા … Continue reading ઇન્ડોનેશિયામાં વરસાદને કારણે 67નાં મોતઃ વરસાદ રોકવા ક્લાઉડ સીડિંગનો પ્રયોગ