ખાલિસ્તાની આતંકવાદી Pannuની હત્યાના કાવતરામાં સંદિગ્ધ ભારતીયને અમેરિકાને સોંપાયો

નવી દિલ્હી : ચેક રિપબ્લિકે અમેરિકામાં ખાલિસ્તાની(Khalistani)આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની (Pannu)હત્યાના કાવતરામાં સંદિગ્ધ આરોપી નિખિલ ગુપ્તાને અમેરિકાને સોંપ્યો છે. ફેડરલ બ્યુરો ઓફ પ્રિઝનની વેબસાઈટ અનુસાર નિખિલ ગુપ્તાને અમેરિકાને સોંપવામાં આવ્યો છે. અમેરિકા વહીવટીતંત્રની વિનંતી પર ગયા વર્ષે જૂનમાં નિખિલ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. તેની પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં સામેલ હોવાનો … Continue reading ખાલિસ્તાની આતંકવાદી Pannuની હત્યાના કાવતરામાં સંદિગ્ધ ભારતીયને અમેરિકાને સોંપાયો