USના કેલિફોર્નિયામાં ભારતીય વિદ્યાર્થિની ગુમ

હ્યુસ્ટનઃ અમેરિકા (US)ના કેલિફોર્નિયામાં રહેતી ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થિની (Indian Student) છેલ્લા અઠવાડિયાથી ગુમ છે. પોલીસે તપાસ શરૂ દીધી છે તેમ જ લોકોને અપીલ કરી છે કે તેઓને જો કોઇ માહિતી મળે તો તાત્કાલિક જાણ કરે.પોલીસ વડા જોન ગુટીરેઝે જણાવ્યું હતું કે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી સેન બર્નાર્ડિનો (સીએસયુએસબી)ની વિદ્યાર્થીની નિતિષા કંડુલા ૨૮ મેથી ગુમ છે. … Continue reading USના કેલિફોર્નિયામાં ભારતીય વિદ્યાર્થિની ગુમ