કૅનેડામાં ચેસની ટોચની ટૂર્નામેન્ટમાં એક દિવસમાં ત્રણ ભારતીયો છવાઈ ગયા

ટૉરન્ટો: નોર્વેના ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન મૅગ્નસ કાર્લસને કહ્યું છે કે કૅનેડામાં ચાલતી ‘કૅન્ડિડેટ્સ’ નામની મોટી ચેસ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓમાંથી એક પણ પ્લેયર ચૅમ્પિયન બનવાની ક્ષમતા નથી ધરાવતો. કાર્લસનના મતે ઇટાલિયન-અમેરિકન ગ્રૅન્ડમાસ્ટર ફૅબિયાનો કૅરુઆના અને જાપાન-અમેરિકાનો હિકારુ નાકામુરામાંથી કોઈ એક ખેલાડી વિજેતાપદ મેળવી શકે એમ છે.જોકે 2024ના વર્ષના આ સૌથી મોટી ચેસ સ્પર્ધામાં ભારતના ત્રણ પ્લેયર … Continue reading કૅનેડામાં ચેસની ટોચની ટૂર્નામેન્ટમાં એક દિવસમાં ત્રણ ભારતીયો છવાઈ ગયા