ભારતે Canada પાસે માંગ્યા નિજ્જરની હત્યાના પુરાવા, કરી ખાલિસ્તાનીઓ પર કડક કાર્યવાહીની માંગ

નવી દિલ્હી : ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ કેનેડા(Canada)સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે જસ્ટિન ટ્રુડોની સરકારને કડક સંદેશ આપ્યો છે. ભારતે કેનેડાને કડક સંદેશ આપતાં નિજ્જરની હત્યા સાથે જોડાયેલા નક્કર પુરાવા આપવા કહ્યું છે. તેમજ પાયાવિહોણા આક્ષેપો કરવાનું બંધ કરો. ભારતે કહ્યું છે કે તેણે રાજકીય લાભ માટે તેની તપાસ એજન્સીઓને આદેશ આપવાનું બંધ … Continue reading ભારતે Canada પાસે માંગ્યા નિજ્જરની હત્યાના પુરાવા, કરી ખાલિસ્તાનીઓ પર કડક કાર્યવાહીની માંગ