Russia Ukraine War: પુતિન બાદ જ્યોર્જિયા મેલોનીએ પણ કહ્યું રશિયા-યુક્રેન સંઘર્ષ ને ઉકેલી શકે છે ભારત -ચીન

રોમ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને(Russia Ukraine War)સમાપ્ત કરવાની ભારતની ભૂમિકાને અનેક દેશો સ્વીકારી રહ્યા છે. તેવા સમયે ઈટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ શનિવારે કહ્યું કે ભારત અને ચીન જેવા દેશો યુક્રેનમાં સંઘર્ષને ઉકેલવામાં ભૂમિકા ભજવી શકે છે. મેલોનીનું નિવેદન શનિવારે ઉત્તરી ઇટાલિયન શહેર સેર્નોબિયોમાં એમ્બ્રોસેટી ફોરમમાં આપ્યું હતું. જ્યાં તેમણે યુક્રેનિયન રાષ્ટ્રપતિ … Continue reading Russia Ukraine War: પુતિન બાદ જ્યોર્જિયા મેલોનીએ પણ કહ્યું રશિયા-યુક્રેન સંઘર્ષ ને ઉકેલી શકે છે ભારત -ચીન