મુઇઝુએ ઇઝરાયલી નાગરિકો પર પ્રતિબંધ લાદ્યો તો ટ્રેન્ડ થવા લાગ્યું Incredible India

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ઈઝરાયલના નાગરિકોના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ગાઝામાં ઈઝરાયલી હુમલાને લઈને મુસ્લિમ દેશમાં વધી રહેલા વિરોધ વચ્ચે ઈઝરાયલના પાસપોર્ટ ધારકોના પ્રવેશને રોકવા માટે માલદિવમાં કાયદામાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ પ્રધાન અલ ઇહસુને રાષ્ટ્રપતિ કાર્યાલયમાં આપાતકાલીન પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કેબિનેટે ઈઝરાયલી … Continue reading મુઇઝુએ ઇઝરાયલી નાગરિકો પર પ્રતિબંધ લાદ્યો તો ટ્રેન્ડ થવા લાગ્યું Incredible India