પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાન હવે નહીં લડી શકે ચૂંટણી, તોશાખાન કેસમાં કોર્ટે અરજી ફગાવી

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટે ગુરુવારે તોશાખાન કેસમાં ટ્રાયલ કોર્ટના નિર્ણયને સસ્પેન્ડ કરવાની માંગણી કરનારી અરજીને ફગાવી દીધી હતી. ત્યારે હવે ઇમરાન ખાન 8 ફેબ્રુઆરીના રોજ થનાર ચૂંટણી નહીં લડી શકે.5 ઓગષ્ટના રોજ 71 વર્ષના પૂર્વ ક્રિકેટર અને પછી નેતા બનેલા ઇમરાન ખાનને ઇસ્લામાબાદની ટ્રાયલ કોર્ટે તોશાખાન કેસમાં … Continue reading પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાન હવે નહીં લડી શકે ચૂંટણી, તોશાખાન કેસમાં કોર્ટે અરજી ફગાવી