‘મારી પત્નીને ઝેર આપવામાં આવ્યું હતું…’ પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનનો દાવો

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન (PM Modi) અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના નેતાએ ઇમરાન ખાન(Imran Khan)એ તોશાખાના ભ્રષ્ટાચાર કેસની સુનાવણી દરમિયાન એક ચોંકાવનારો દાવો કર્યો હતો. ઇમરાન ખાને સુનાવણી જણાવ્યું કે તેમની પત્ની બુશરા બીબી(Bushra Bibi), જેને તેના ખાનગી નિવાસસ્થાનમાં નજરકેદ કરવામાં આવી છે, તેને ઝેર આપવામાં આવ્યું હતું. જો તેને કોઈ નુકસાન થશે તો આર્મી … Continue reading ‘મારી પત્નીને ઝેર આપવામાં આવ્યું હતું…’ પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનનો દાવો