આજથી અબુ ધાબીમાં શરુ થશે IIFA Awards, 25 વર્ષમાં માત્ર એક જ વાર ભારતમાં યોજાયો સમારોહ
મુંબઈ: વિશ્વની બીજી સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી બોલિવૂડનો સૌથી પ્રતિષ્ઠિત ગણાતો આઈફા એવોર્ડ (IIFA Award)નું ફંક્શન આજે શુક્રવારની સાંજથી અબુ ધાબી(Abu Dhabi)માં શરુ થશે. આ એવોર્ડ ફંક્શનમાં ભાગ લેવા બોલિવૂડ સ્ટાર્સ અબુ ધાબીમાં એકઠા થયા છે. વર્ષ 2000માં લંડનમાં શરૂ થયેલો આઈફા એવોર્ડ આજે 25 વર્ષનો થઈ ગયો છે. આ વર્ષે આઈફા એવોર્ડના સમારોહનું આયોજન … Continue reading આજથી અબુ ધાબીમાં શરુ થશે IIFA Awards, 25 વર્ષમાં માત્ર એક જ વાર ભારતમાં યોજાયો સમારોહ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed