અમેરિકામાં ‘હેલેન’ વાવાઝોડાએ મચાવી તબાહી: દક્ષિણ-પૂર્વ ક્ષેત્રોમાં 64 લોકોના મોત…

પેરી: અમેરિકાના દક્ષિણ પૂર્વ ક્ષેત્રમાં ‘હેલેન’ તોફાને ભારે તબાહી મચાવી છે. તોફાન હેલેનના કારણે અમેરિકાના દક્ષિણ-પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદ અને જોરદાર વાવાઝોડું જોવા મળ્યું છે. શનિવારે સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 64 લોકોના મોત થયા હતા. ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. વાવાઝોડું ‘હેલેન’એ આ વિસ્તારમાં તબાહી મચાવી છે. અનેક જગ્યાએ મકાનો, દુકાનો, ઈમારતો, વૃક્ષો … Continue reading અમેરિકામાં ‘હેલેન’ વાવાઝોડાએ મચાવી તબાહી: દક્ષિણ-પૂર્વ ક્ષેત્રોમાં 64 લોકોના મોત…