Hindenburg Research: હિંડનબર્ગના આરોપો પર SEBI ચીફ માધબી પુરી બુચની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

નવી દિલ્હી: અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે રીસર્ચે (Hindenburg Research) ફરી એકવાર મોટો ખુલાસો કર્યો છે. ગઈ કાલે શનિવારે ફર્મે જાહેર કરેલા નવા રીપોર્ટમાં ભારતના માર્કેટ રેગ્યુલેટર SEBIના ચેરપર્સન માધબી પુરી બુચ (Madhabi Puri Buch) પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. હિંડનબર્ગે લગાવેલા આરોપો પર માધવી પુરીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે હિંડનબર્ગ રિસર્ચ … Continue reading Hindenburg Research: હિંડનબર્ગના આરોપો પર SEBI ચીફ માધબી પુરી બુચની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું