ઈઝરાયલમાં હાઈ એલર્ટ, નાગરિકો પર મૂકવામાં આવ્યા પ્રતિબંધો, જાણો કેમ?

તેલ અવીવઃ ઇઝરાયલ અને લેબનોન વચ્ચે જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. બંને એકબીજા પર નિરંતર હુમલાઓ કરી રહ્યા છે ત્યારે ઈઝરાયલના હોમ ફ્રન્ટ કમાન્ડે નાગરિકોની સુરક્ષા માટે રાજધાની તેલ અવીવ અને ખાસ કરીને ઉત્તરીય વિસ્તારમાં રહેનારા નાગરિકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. લેબનોન વચ્ચે વધતા તણાવ વચ્ચે ઇઝરાયલે આગામી 48 કલાક માટે ઇમરજન્સીની જાહેરાત … Continue reading ઈઝરાયલમાં હાઈ એલર્ટ, નાગરિકો પર મૂકવામાં આવ્યા પ્રતિબંધો, જાણો કેમ?