હિઝબુલ્લાહે હસન નસરલ્લાહના મોતની કરી પૃષ્ટી: ઈજરાયલી સેનાએ કહ્યું અમે સફળ…

બેરુત: લેબનીઝ જૂથ હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહનું શુક્રવારે ઇઝરાયલી હુમલામાં મોત થયું છે. હિઝબુલ્લાહના એક નિવેદનમાં પુષ્ટિ કરી કે તેના નેતા હસન નસરાલ્લાહની હત્યા કરી દેવામાં આવી છે. ઈઝરાયેલી સેનાએ પણ હુમલાના થોડા સમય બાદ હસન નસરાલ્લાહના મોતનો દાવો કર્યો હતો. હવે હિઝબુલ્લાએ પણ સ્વીકાર્યું છે કે નસરાલ્લાહનું મોત થયું છે. શનિવારે જારી કરાયેલા હિઝબુલ્લાહના … Continue reading હિઝબુલ્લાહે હસન નસરલ્લાહના મોતની કરી પૃષ્ટી: ઈજરાયલી સેનાએ કહ્યું અમે સફળ…