બેરૂતમાં ઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહ કમાન્ડર ઈબ્રાહિમ અકીલ ઠાર, US એમ્બેસી બ્લાસ્ટમાં વોંટેડ હતો

ઇઝરાયલી દળોએ શુક્રવારે લેબનીઝ રાજધાની બેરૂતમાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં હિઝબુલ્લાહના ટોચના લશ્કરી કમાન્ડરોમાંના એક ઇબ્રાહિમ અકીલ, સાત અન્ય લોકો સાથે માર્યો ગયો હતો અને 59 લોકો ઘાયલ થયા હતા. 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆત પછી બેરૂતના દક્ષિણ ભાગમાં આ ત્રીજો હવાઈ હુમલો છે. આ પ્રદેશમાં ચાલી રહેલો સંઘર્ષ હવે નાટકીય … Continue reading બેરૂતમાં ઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહ કમાન્ડર ઈબ્રાહિમ અકીલ ઠાર, US એમ્બેસી બ્લાસ્ટમાં વોંટેડ હતો