મેનેજમેન્ટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઊંચાઈ જરૂરી, વિયેતનામની યુનિવર્સિટીનો વિચિત્ર આદેશ

આજે પણ શારિરીક કુશળતા દર્શાવવાવાળા ક્ષેત્રમાં વ્યક્તિની ઉંચાઇને મહત્વપૂર્ણ આપવામાં આવે છે, પણ માનસિક કૌશલ્યની જરૂર હોય તેવા ક્ષેત્રમાં ઊંચાઇને જરૂરી ગણવી કે નહીં એ હંમેશા ચર્ચાનો મુદ્દો રહ્યો છે. હવે વિયેતનામની એક યુનિવર્સિટીએ વિચિત્ર ફરમાન કાઢ્યું છે, જેને કારણે ઉંચાઇનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. વિયેતનામની રાજધાની હનોઈની વિયેતનામ નેશનલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ … Continue reading મેનેજમેન્ટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઊંચાઈ જરૂરી, વિયેતનામની યુનિવર્સિટીનો વિચિત્ર આદેશ