લોસ એન્જલસમાં ભારે વરસાદને કારણે તબાહીઃ હજારો ઘરોમાં અંધારપટ

લોસ એન્જલસઃ અમેરિકાના લોસ એન્જલસમાં પવન સાથે ભારે વરસાદથી તબાહી મચી ગઇ છે. શહેરના કેટલાક ભાગોમાં પાંચ ફેબ્રુઆરીના રોજ રેકોર્ડ વરસાદ વરસ્યો હતો. શહેરમાં થઇ રહેલા સતત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.કેલિફોર્નિયામાં પણ તેની અસર જોવા મળી રહી છે. લોસ એન્જલસમાં ભારે વરસાદની અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયું હતું. ભારે પવન અને વરસાદથી વીજળી ગૂલ … Continue reading લોસ એન્જલસમાં ભારે વરસાદને કારણે તબાહીઃ હજારો ઘરોમાં અંધારપટ