Dubai Rain: ભારે વરસાદ અને પુરની સ્થિતિને લીધે દુબઈની આટલી ફ્લાઈટ્સને અસર થઈ

દુબઈઃ પર્યટકોના ફેવરિટ એવા દુબઈ અને મિડલ ઈસ્ટમાં વરસાદી આફત આવતા પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રણપ્રદેશ તરીકે જાણીતા આ વિસ્તારમાં આવી આફત પહેલીવાર આવી છે ત્યારે સ્વાભાવિક રીતે પરિવહનને અસર થઈ છે. આવા વાતવારણને લીધે ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી તો ઘણી ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી હતી. ભારતની પણ 28 ફ્લાઈટ્સને અસર થઈ … Continue reading Dubai Rain: ભારે વરસાદ અને પુરની સ્થિતિને લીધે દુબઈની આટલી ફ્લાઈટ્સને અસર થઈ