“હસીનાને ભારતમાં શરણ મળવાથી બાંગ્લાદેશમાં પરિસ્થિતિ બગડવી સ્વાભાવિક” ખાલીદા જિયાની પાર્ટીનું નિવેદન

ઢાકા: બાંગ્લાદેશમાં સત્તા પલટા બાદ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને ત્યાંની વચગાળાની સરકારના વડા બનાવવામાં આવ્યા છે. અનામત વિરોધી આંદોલનને લઈને બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી જતાં શેખ હસીનાએ રાજીનામું આપી દીધું અને દેશ છોડીને ભારત આવી ગયા છે. આ અંગે પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની પાર્ટીના BNPના નેતા ખંડાકાર મોશર્રફ હુસૈને કહ્યું, “ભારત-બાંગ્લાદેશ દ્વિપક્ષીય સંબંધો માત્ર અવામી … Continue reading “હસીનાને ભારતમાં શરણ મળવાથી બાંગ્લાદેશમાં પરિસ્થિતિ બગડવી સ્વાભાવિક” ખાલીદા જિયાની પાર્ટીનું નિવેદન