ભારતના આ દિગ્ગજ વકીલ વિનેશને મેડલ અપાવી શકશે? આજે CASમાં સુનાવણી

પેરીસ: પેરિસ ઓલિમ્પિક (Paris Olympic)માં 50Kg ફ્રી સ્ટાઈલ રેસલિંગની ફાઈનલ મેચ પહેલા ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગટ(Vinesh Phogat)ને ગેરલાયક ઠરાવવામાં આવી હતી. દેશને ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવવાનું વિનેશનું સપનું પૂરું ના થઇ શક્યું, તેને સિલ્વર મેડલ પણ આપવામાં ન આવ્યો. એવામાં ભારતની અપીલ પર આજે નિર્ણય લેવામાં આવશે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું પ્રતિનિધિત્વ પ્રખ્યાત … Continue reading ભારતના આ દિગ્ગજ વકીલ વિનેશને મેડલ અપાવી શકશે? આજે CASમાં સુનાવણી