ઈરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના હેલિકોપ્ટરનું હાર્ડ લેંડિંગ, રાહત બચાવ માટે ટિમ રવાના

ઈરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના હેલિકોપ્ટરનું હાર્ડ લેંડિંગ કરાવવું પડ્યું અને રાહત બચાવ માટે ટીમો રવાના થઈ ગઈ છે. હજુ પૂરો ઘટનાક્રમ સામે નથી આવી શક્યો પણ ઈરાની રાજ્ય ટીવીએ કહ્યા મુજબ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરને ‘હાર્ડ લેંડિંગ’ કરાવવું પડ્યું છે.અહેવાલમાં કહેવાયું છે કે, રાઇસી પૂર્વી અઝહરબૈજાન પ્રાંતમાં પ્રવાસ કરી રહ્યા હતા. અને … Continue reading ઈરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના હેલિકોપ્ટરનું હાર્ડ લેંડિંગ, રાહત બચાવ માટે ટિમ રવાના